લેઉવા પટેલ સમાજની ઉપાડી ખાતે જિલ્લાના એસપીના અધ્યક્ષ સ્થાને ગણેશ સંગઠન મંડળના પ્રમુખ સહિત સભ્ય સાથે અને મંડપ આયોજકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાઉન્ડ સિસ્ટમ અને ડીજેના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશ વિસર્જન સહિત દસ દિવસ ગણેશ ઉત્સવ દરમિયાન કયા નિયમોનું પાલન કરવાનું રહેશે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.