ટીમાણા નજીક શેત્રુંજી નદીમાં આધેડ ટ્રેક્ટર સાથે તણાયા હતા આજ રોજ તારીખ 2 9 2025 ના સવારના 8:30 કલાકે ભદ્રાવળનબર 3 ગામના વલ્લભભાઈ નાનજીભાઈ માંગુકિયા જે ઠાડચ જ ગામે જઈ રહ્યા હતા ત્યારે ટીમાણા નજીક શેત્રુંજી નદીમાં ટ્રેક્ટર સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તળાજા ફાયર વિભાગની ટીમ દ્વારા મહા મહેનત કરવામાં આવી છતાં પણ આધેડ નો કોઈ પત્તો મળ્યો ન હતો સ્થાનિક લોકોની મ