Download Now Banner

This browser does not support the video element.

ઉમરગામ: ઉમરગામના તુંબથી નોકરીએ જવા નીકળેલી યુવતી ગુમ*

Umbergaon, Valsad | Oct 7, 2025
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ, ડુંગરીપાડા ખાતે રહેતી ૧૮ વર્ષ ૪ મહિના ઉંમર ધરાવતી કરીના જમશુભાઈ મેરીયા તા.૦૧/૧૦/૨૦૨૫ના રોજ સવારે ૬-૩૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નોકરીએ જાઉં છું એમ કહી કોઈ અગમ્ય કારણસર કશે જતી રહી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us