હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આવતીકાલે મુસ્લિમોનો તહેવાર ઈદ મિલાદ છે બંને સમાજના તહેવારો એક સાથે આવ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો ઉજવાય જેને લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની એડિવિશનના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી આ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય જેને લઈને સૂચન કરવામાં આવ્યું હતું અને લોકોને અપીલ કરાઈ છે.