કલેક્ટરશ્રીએ જિલ્લાના ખેડૂતોને ખરીદી અને વેચાણમાં કોઈપણ પ્રકારની અગવડતા ના પડે તે રીતે કામગીરી કરવા કર્યા સૂચન* દાહોદ જિલ્લા કલેકટરશ્રીએ દાહોદ એપીએમસી ખાતે ઓચિંતી મુલાકાત લઈ ખાતર અને નેનો યુરિયા સહિતના જથ્થાનું રૂબરૂ નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. કલેક્ટરશ્રીએ એપીએમસીના સંચાલક પાસે અનાજના જથ્થા અને વેચાણ, ખરીદી તેમજ વાર્ષિક ટર્ન ઓવર વિશે માહિતી મેળવી હતી. એ સાથે ખાતરની