Download Now Banner

This browser does not support the video element.

પારડી: તાલુકામાં સીઝનનો કુલ 1845 મિલી મીટર વરસાદ નોંધાયો

Pardi, Valsad | Aug 22, 2025
શુક્રવારના 8 કલાકે પ્રસિદ્ધ કરેલ ડિઝાસ્ટર વિભાગે આંકડાકીય વિગતનો જવાબ પાડી તાલુકામાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ વરસાદ વરસ્યો છે. રાત્રે 8 વાગ્યા સુધીમાં 10 mm અને 1 જુન થી અત્યાર સુધીમાં 1845 મિલિમિટર વરસાદનું નોંધાયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us