મોરબી ખાતે આજરોજ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક તેમજ પોલીસ મહાનિરક્ષક કચેરી ખાતે પોલીસ સંકલન સમિતિની બેઠક મોરબી જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઇ હોય, જેમાં જિલ્લામાં ચાલતા વિકાસ કામોની સમીક્ષા તેમજ આયોજનો તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યા હતા.