This browser does not support the video element.
રાજકોટ પૂર્વ: કોઠારિયા સોલ્વન્ટની યુવતીના ઘર પર ટોળાનો હુમલો, ધોકા મારી કૂતરીને મારી નાખી
Rajkot East, Rajkot | Aug 30, 2025
રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ પાસે આવેલા નારાયણ નગરમાં જુની અદાવતનો ખાર રાખી મહિલાના ઘરમાં ઘુસી છ શખ્સોએ તોડફોડ કરી હતી અને બાદમાં ફરિયાદીના સંબંધીના ઘરમાં પણ આરોપીઓએ તોડફોડ કરી ધોકા વડે માર મારી પાળતું કુતરીને મોતને ઘાટ ઉતારી હતી.આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.