વિછીયામાં ‘હિટ એન્ડ રન': વોકીંગમાં નીકળેલા વૃદ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મો વિંછીયામાં હિટ એન્ડ રનની ઘટનામાં વિજયભાઈ નરોત્તમભાઇ પરમાર (ઉ.વ.59)નું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું પ્રાપ્ત વિગત મુજબ, વિછીયા રહેતાં વિજયભાઇ પરમાર ગઇકાલે સવારે વોકીંગમાં નીકળ્યા હતા. ત્યારે વિછીયામાં બસ સ્ટેશન પાસે અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં હતાં. જ્યાં તેમનું મૃત્યુ થતાં પરિવારમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા ગમગીની વ્યાપી ગઇ હતી. વિજયભાઇ દરજી કામ