સિંગવડ નગરના નીચવાસ વિસ્તારમાં પાણી ભરાતા આપ નેતા દ્વારા કરાઈ મુલાકાત.આજે તારીખ 01/09/2025 સોમવારના રોજ સવારે 10 કલાકે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારીયા દ્વારા સિંગવડ નગરના નીચવાસ વિસ્તારમાં મુલાકાત કરવામાં આવી. પાણીના યોગ્ય નિકાલ બાબતે ભાજપ પર વિવિધ આક્ષેપ કરાયા.