અમદાવાદમાં મસ્જિદોમાંથી ફંડ ઉઘરાવવાના કૌભાંડમાં ત્રણ સીરિયન નાગરિકો દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયા અમદાવાદમાં મસ્જિદોમાંથી ખોટી ઓળખ આપી ફંડ ઉઘરાવવાના મામલે ત્રણ સીરિયન નાગરિકો, અહમદ ઓહેદ અલ્હબશ, ઝકરિયા હૈથમ અલઝહેર અને યુસુફ ખાલિદ અલઝહેર, દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયા. આરોપીઓ ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા અને પેલેસ્ટાઈનની આફતના નામે ફંડ ઉઘરાવી, તેનું ભારત...