જૂનાગઢની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીને માર માર્યો આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના હોસ્ટેલ ની ઘટના હોસ્ટેલમાં એકી સાથે રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ એક મહિના પહેલા બની હતી ઘટના ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચારથી વધુ વિદ્યાર્થીઓ એ ઢોર માર માર્યો ઘટનાને સ્કૂલ સંચાલકોએ દબાવી રાખ્યા હોવાનો આરોપ