આજે શનિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ અંકુર ચાર રસ્તા ખાતે પોતાના નિવાસ સ્થાનેથી યજ્ઞેશ દવેએ નિવેદન આપતા કહ્યુ હતુ કે આ એક એક્તાના કાંકરા કરવાનું કામ કરી રહ્યા છે.હિન્દુ અને મુસ્લિમ પોત પોતાના તહેવાર ઉજવે.તેમને ગરબા કરવા હોય તો તેમના મહોલ્લામાં કરે.ઇન્દ્રનિલ સભાન અવસ્થામાં બોલતા હોય તેવી નથી લાગી રહ્યુ.