બરવાળાના સિનિયર હોમગાર્ડ જવાન વર્ષોથી હોમગાર્ડ તરીકે સેવા આપી રહ્યા છે સિનિયોરિટી મુજબ તેઓ બરવાળા તાલુકા હોમગાર્ડ કમાન્ડર તરીકે નિયુક્તિ થવા લાયકાત ધરાવતા હતા પરંતુ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર દશરથ ચૌહાણ દ્વારા ભ્રષ્ટાચાર કરી અન્ય વ્યક્તિને તાલુકા હોમગાર્ડ કમાન્ડર તરીકે નિયુક્તિ કરવામાં આવતા વિડીયો વાયરલ કરી હકીકત જણાવેલ છે