Download Now Banner

This browser does not support the video element.

કઠલાલ: જિલ્લા ભાજપ પ્રમુખ મીનાબેન પટેલના અધ્યક્ષતા કઠલાલ શહેર પરિચય બેઠક યોજાઈ

Kathlal, Kheda | Aug 5, 2025
કઠલાલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને કઠલાલ શહેર પરિચય બેઠક યોજાઇ. આ બેઠક માં જિલ્લા મહામંત્રી અપૂર્વભાઇ પટેલ,રાજેશભાઇ પટેલ,પૂર્વ ધારાસભ્ય કનુભાઇ ડાભી,જિલ્લા મંત્રી શીતલબેન ભટ્ટ,શહેર પ્રમુખ,શહેર મહામંત્રીશ્રીઓ,શહેર સંગઠન તથા વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us