મોડાસા સ્ટેશન રોડ ઉપર નવજીવન ચોક નજીક પુલ પડી જવાની ઘટના ઘટી છે 7 સપ્ટેમ્બરના રોજ સવારના સમગ્ર ઘટના ઘટી છે મોડાસા તેમજ અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યું છે ત્યારે સવારથી વરસાદને કારણે વીજ પોલ પડી ગયો હોવાની વિગતો મળી છે.