બોટાદમાં પ્રોહિબિશન કેસના આરોપીના મોત મામલેજિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ બે પોલીસકર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલાકર્મચારીઓમાં ASI જયરાજ ખાચર અને ASIઅસ્મિતા ઝાપડીયાનો સમાવેશ થાય છે.31 ઓગસ્ટના રોજ દારૂના કેસમાં પકડાયેલા આરોપી ભરતભાઈ બચુભાઈ ગોહિલની તબિયત અચાનકલથડી હતી. તેમને બેભાન અવસ્થામાં સારવાર માટેહોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવારદરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં બંને ASIની કામગીરીમાં ક્ષતિઓ જણાતા