વાંકાનેર પંથકમાં આરોગ્ય વિભાગમાં સેવા બજાવતી આશા વર્કર તથા ફેસિલિએટર બહેનો દ્વારા આજરોજ ગુરુવારે ડિજિટલ કામગીરી કરવા માટે તાત્કાલિક સક્ષમ મોબાઇલ આપવામાં આવે તેમજ જ્યાં સુધી સરકાર મોબાઈલ ન આપવામાં આવે ત્યાં સુધી ઓનલાઇન કામગીરી પોતાના મોબાઇલથી ફરજ પાડવાનું રોકવામાં આવે તેવી માંગ સાથે અલગ અલગ પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસરોને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી....