Install App
thakorvijay28175
This browser does not support the video element.
વિસનગર: શહેરમાં ચાર કલાકમાં દોઢ ઇંચ વરસાદથી જળ બંબાકાર
Visnagar, Mahesana | Aug 23, 2025
રાજ્યભરમાં મેઘમહેર વચ્ચે, વિસનગર શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. આજે બપોરે ૨ વાગ્યાથી શરૂ થયેલો ધોધમાર વરસાદ સાંજે ૬ વાગ્યા સુધી સતત ચાર કલાક સુધી વરસ્યો, જેના પરિણામે શહેરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!