મહેસાણાના નુગર સ્થિત ચોરાસી વિદ્યાસંકુલ ખાતે ચોરાસી કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત પુત્રવધૂ સન્માન સમારોહ યોજાયો, જેમાં મહેસાણા લોકસભા સાંસદ હરિભાઇ પટેલ દ્વારાહાજરી આપવામાં આવી હતી આ પ્રકારના ઉત્તમ આયોજનો સામાજિક અને પારિવારિક જીવનના સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવામાં મજબૂત બનાવવામાં મદદરૂપ થશે ,9 કલાકે યોજવામાં આવ્યો હતો