ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષણ દિવસ નિમિત્તે આંદોલન જોવા મળ્યું છે. ચિત્ર-સંગીત- વ્યાયામ-કોમ્પ્યુટર આંદોલન પર છે. છેલ્લા ૧૫ વર્ષથી ભરતી ન થતા આંદોલન કરી રહ્યા છે. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને જલ્દી ઓર્ડર આપવા માટે રજૂઆત કરી હતી. ચિત્ર,સંગીત,વ્યાયામ ના શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગ કરી છે. આજે શિક્ષક દિવસ હોવા છતાં ગુજરાતના શિક્ષકો આંદોલન કરી રહ્યા છે.