Download Now Banner

This browser does not support the video element.

ઓલપાડ: કીમ ગામની મુલાકાત સુરત સાંસદ મુકેશ દલાલ એ કરી

Olpad, Surat | Aug 27, 2025
દેશના પ્રથમ બિનહરીફ સાંસદ મુકેશ દલાલે કીમ ગામની મુલાકાત લીધી : આર. એસ. એસ દ્વારા મુકેલ ગણેશ પંડાલમાં વિઘ્ન હર્તાના દર્શન કર્યા, સ્વામીવિવેકાનંદ સંસ્થાની મુલાકાત લીધી, કીમ ગ્રામ પંચાયત કચેરી ખાતે લોકોના પ્રશ્ન સાંભળ્યા અને કીમ રેલ્વેની મુલાકાત લીધી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us