છોટાઉદેપુર જિલ્લાનાં સંખેડામાં ઉચ્છ નદીના કિનાર આવેલ પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિર નદીના પાછળના ભાગમાં આવેલ મંદિર નદીના પૂરમાં તણાઈ જતાં અર્જુનનાથ મહાદેવ મંદિર પાછળ નદી કિનારે સંરક્ષણ દીવાલ બનાવીને મંદિર બચાવવા સંખેડા મામલતદારને આવેદનપત્ર આપી 31 જાન્યુઆરીના રોજ સંખેડા બંધ પાડ્યો હતો. અને 1.40 કરોડનાં ખર્ચે બનેલ શ્રવણ મહિલા પહેલા લોકાર્પણ યોજાયું અને શ્રાવણ મહિનો પૂરો થતાં સંરક્ષણ દીવાલ ધરાસાઈ થતાં શ્રદ્ધાળુંઓ ભ્રસ્ટાચારનાં આક્ષેપો કર્યા છે.