Download Now Banner

This browser does not support the video element.

મેંદરડા: મેંદરડાના ડેડકીયાળી ગામની સીમ વિસ્તારમાંથી જગાર રમતા કુલ-૧૩ ઇસમોને પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

Mendarda, Junagadh | Jul 31, 2025
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબીશન/જુગારની બદી ને નાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના આપવામા આવેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા કાઈમ બ્રાન્ચની ટીમ સતત વોચ તપાસમાં ૨હી પ્રોહી/જુગા૨ના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય. દ૨મ્યાન ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.સબ ઇન્સ. પી.કે.ગઢવી
Read More News
T & CPrivacy PolicyContact Us