કેશોદમાં ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા દ્વારા આયોજીત રેઝાંગલાં યાત્રાનું આગમન થતાં ભવ્ય સ્વાગત.કેશોદ બાયપાસ ખાતે આવેલ આહીર યુવા મંચ સમાજ વાડીમાં કરાયું સભાનું આયોજન.કેશોદ શહેરના જાહેર માર્ગો પર રેઝાંગલાં યાત્રા પસાર થતાં વિશ્વ હિન્દુ પરીષદ સહિત સામાજીક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી પુષ્પવર્ષા.સન્માન કાર્યક્રમ બાદ રેઝાંગલા યાત્રા જુનાગઢ જવા રવાના