ગણેશ ચતુર્થી પર્વને ધ્યાને લઇ માડવી નગરપાલિકા દ્વારા શહેરના ટોપણસર તળાવમાં પાણીજન્ય જીવો,માછલીને નુકશાન થતું હોઈ તકેદારીના ભાગરૂપે કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈન મુજબ તેમજ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ વખતો વખતના ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયલય દ્વારા મૂર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલ ગાઈડ લાઈનની ચુસ્તપણે અમલવારી થાય છે. જેથી આ બાબતે ટોપણસર તળાવમાં ગણેશ મૂર્તિઓના વિસર્જન પર જરૂરી પ્રતિબંધ મુકવામાં આવેલ છે. જેની તમામ પંડા