પાટણના હારીજ ખાતે ધી હારીજ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘની ૬૬મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં કૃભકો ના અધિકારીઓ દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ બંદ કરી પ્રાકૃતિક ખેતી કરવા માટે યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું.બેઠકમાં મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દિલીપકુમાર ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા.