ચીખલી પોલીસમાં જીગ્નેશકુમાર બળવંતભાઈ સોલંકી એ ફરિયાદ નોંધાવી હતી કે એક્સિડન્ટમાં મરણ જનાર ફરિયાદીની ફોઈ તેવો સુરત થી મુંબઈ જતા નેશનલ હાઇવેટના ટ્રેક ઉપર ચીખલી ઓવરબ્રિજના દક્ષિણ છેડે રસ્તો ક્રોસ કરતી વખતે કોઈ અજાણ્યો ફોર વ્હીલ ચાલકે તેણીને અડ ફે લઈ એકસીડન્ટ કરી તેઓને શરીરે ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું જે અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.