અંજારના વરસામેડી ગામથી અંજાર જતા આગળ એરપોર્ટ ચોકડી બ્રિજની બાજુમાં રોડ તૂટી ગયેલ છે બીજી બાજુ જ્યાં રોડનું કામ ચાલુ છે ત્યાં કોઈ પણ જાતના બેરિકેટ કે ડાયવર્જન આપ્યું નથી રાત્રિના સમયે આજુ બાજુથી કંપનીમાં નોકરી કરતા તથા અંજાર બાજુ થી આવતા ગામડાના લોકોને હાલાકી વેઠવી પડે છે તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે