પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસના હોડીગ્સ નો મામલે ચીફ ઓફિસર અને ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ થયું હતું.મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો કાર્યકરો અને કિરીટ પટેલના સમર્થકો રસ્તા પર ઉતર્યા હતા.મહિલાઓ અને કાર્યકરોએ ચીફ ઓફિસર હાય હાય ના લગાવ્યા નારા લગાવ્યા હતા.ચીફ ઓફિસર પણ ધારાસભ્યના બેનર હટાવવાના નિર્ણય ઉપર અડગ રહેતા મામલો બીચકયો હતો રાત્રે 10.30 વાગ્યા સુધી આ સમસ્યાનું સમાધાન થયુ નહોતું.