ગોધરા: રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમાર કડાદરા ગામના નિવૃત શિક્ષકના 100 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કાર્યકમમાં પહોંચ્યા હતા