ટ્રક ઓનરોના સાચા મિત્ર તરીકે ધારાસભ્ય રિતેશ વસાવા સતત રાત દિવસ જોયા વિના, પોતાની ક્ષમતા મુજબ ટ્રક ઓનરોના હિત માટે મદદરૂપ બનતા રહ્યા છે. હંમેશા સહકારભર્યા અને લાગણીશીલ સ્વભાવ ધરાવતા ધારાસભ્યએ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા પ્રશ્નોમાં સતત માર્ગદર્શન અને સપોર્ટ પૂરું પાડ્યો છે.