શનિવારના 3 કલાકે યોજાયેલા કાર્યક્રમ ની વિગત મુજબનરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિતે થનાર સેવા પખવાડીયાના આયોજનના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા દ્વારા પારડી તાલુકા ભાજપ મંડળની કાર્યશાળા પારડી સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવી હતી.ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.