This browser does not support the video element.
સાણંદ: અમદાવાદ ગ્રામ્યમાં એસઓજી પોલીસે કાર ચોરીનો ગુનો ઉકેલ્યો
Sanand, Ahmedabad | Aug 23, 2025
અમદાવાદ ગ્રામ્યમાં એસઓજી પોલીસે કાર ચોરીનો ગુનો ઉકેલ્યો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એસઓજી પોલીસે કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી વૈભવ કૌશીકભાઈ રાવલની ધરપકડ કરી છે. પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી અનડિટેક્ટ ગુનાઓ શોધવાની કામગીરીમાં, એસઓજી ઇન્સપેક્ટર એસ.એન.રામાણીની ટીમે બાતમીના આધારે સાણંદના વિરોચનનગર.