જવાહર ચાવડા નિવેદન સામે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વળતો જવાબ બેરોજગાર સહાયતા અભિયાન માત્ર રાજકીય સ્ટંટ હોવાનો આક્ષેપ કોઈના પેટમાં તેલ રેડાયું નથી... આ રાજકીય સ્ટંટ છે બધાને ખબર છે કે અત્યારે દેશ અને ગુજરાતની પરિસ્થિતિ કેવી છે રાજકીય નાટક બાજી કરી રહ્યા છે જવાહર ચાવડા