Download Now Banner

This browser does not support the video element.

ભાણવડ: ભાણવડ તાલુકા માં હથિયાર બંધી

Bhanvad, Devbhoomi Dwarka | Oct 1, 2025
ભાણવડ તાલુકા માં હથિયાર બંધી ભાણવડ માં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવો બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, દેવભૂમિ દ્વારકા દ્વારા એક હુકમ પ્રસિધ્ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં તા. 25/11/2025 સુધી વિવિધ કૃત્યો કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us