Download Now Banner

This browser does not support the video element.

ગઢડા: શહેરમાં વરલી મટકાનો જુગાર રમતા 3 ઈસમોને 4210 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

Gadhada, Botad | Mar 20, 2025
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મામલતદાર કચેરી સામે ખુલ્લા મેદાનમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા 3 ઈસમોને ગઢડા પોલીસે ઝડપી પડ્યા.3000 રૂપિયાની કિંમતનો 1 મોબાઇલ તેમજ રોકડા 1210 મળી કુલ 4,210 રૂપિયાના મુદ્દામાલ સાથે 3 ઈસમો વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us