Install App
vapikhabar
This browser does not support the video element.
કપરાડા: વલસાડ જિલ્લામાં સૌથી વધુ વલસાડ અને કપરાડા સહિત 60 ગામડાના રસ્તા ડુબ્યા
Kaprada, Valsad | Aug 21, 2025
વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદના કારણે જનજીવનને પ્રતિકૂળ અસર પહોંચી રહી છે.ખાસ કરીને તાલુકાના ગામડાઓમાં નદી નાળા ઉભરાતાં કુલ 60 ગામડાના રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!