ખેરગામ તાલુકાના વાડ ગામે ગણપતિ ઉત્સવમાં ધારાસભ્ય નરેશ પટેલે હાજરી આપી હતી.બાપ્પાના દર્શન કર્યા અને તમામ કાર્યકર્તાઓ તથા ગ્રામજનો સાથે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબનો ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળ્યો, તેમજ તેમના માર્ગદર્શનથી પ્રેરણા પ્રાપ્ત કરી. હતી.