ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. વસૈયા દ્વારા આવનારા ગણેશ વિસર્જન અને ઈદના તહેવારને અનુલક્ષીને ચલાલાની મુખ્ય બઝારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુંજેમાં સમગ્ર પોલીસના ઇન્સ્પેક્ટર વસૈયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું..