ગુનાહિત ઈતિહાસ ચકાસી તે ગુનાઓ આધારે જે.બી.આચાર્ય પો.ઈન્સ. સિધ્ધપુર દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ પાટણ નાઓએ આ ૨ (બે) ઇસમો વિરુધ્ધ થયેલ પાસા દરખાસ્ત ગ્રાહ્ય રાખી જેઓની પાસા હેઠળ અટકાયત કરી જુદી જુદી મધ્યસ્થ જેલો ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોઈ જે હુકમ આધારે હુસેનખાન મુરાદખાન નાગોરી રહે.સિધ્ધપુર તાહેરપુરાવાળાનો અને ગુલામહુસેન ઈબ્રાહીમભાઈ શેખ મોગલ દાતાર મસ્જીદની સામે થી પકડી પાડી જેલ હવાલે કરાયો હતો.