ધ્રાંગધ્રા: ગુજરવદી ગામે કાંટાની વાળમાં આગમ્ય કારણસર આગ લાગતા પાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી, આગ પર કાબુ મેળવ્યો