આજે સોમવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સ્મોલ સ્કેલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે એક બેઠક યોજાઈ.જેમાં બેઠકમાં કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડિયા અને આત્મા નિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે જરૂરી નીતિગત બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.