સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એક નાના હીરાના કારખાનામાં એક હજમચાવતી ઘટના બની હતી રત્નકલાકાર મહિલા હીરા ઘસી રહી હતી તે દરમિયાન ખભા પર રહેલો દુપટ્ટો હીરાની ઘંટીમાં સરનામાં આવી જતા મહિલાના વાળ ખેંચાઈ જતા જેથી તેના માથાના પરથી તમામ વાર ખેંચાઈને અલગ થઈ ગયા હતા. ત્યારબાદ મહિલાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી આવી હતી.