Download Now Banner

This browser does not support the video element.

થરાદ: ઈદે મિલાદની ઉજવણી,સુન્ની જામા મસ્જિદથી જુલૂસ નીકળ્યું, વિવિધ સમાજના આગેવાનો જોડાયા

India | Sep 5, 2025
થરાદ શહેરમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બસ સ્ટેશન પાસે આવેલી સુન્ની જામા મસ્જિદથી જુલૂસ નીકળ્યું હતું. આ જુલૂસ મેઈન બજાર, સોની બજાર, જૈન દેરાસર અને કાજી વાસ થઈને પોલીસ સ્ટેશનની બાજુમાંથી પસાર થયું હતું. ત્યારબાદ જુલૂસ મસ્જિદ ખાતે પરત ફર્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us