ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે આવેલ ઓ.પી. ઝાકિયા હાઈ સ્કુલ ખાતે અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક દ્વારા મહિલાઓના વિનામૂલ્ય ખાતા ખોલવામાં આવ્યા જેમાં મિલિયન કંપનીના માલિક દ્વારા મહિલાઓને રોજગારી મળી રહે એ હેતુથી મસાલા ની કામગીરી ગ્રામ વિકાસ ટ્રસ્ટ ના નેજા હેઠળ કામગીરી થઈ રહી છે ત્યારે મહિલાઓને એકાઉન્ટમાં સીધા પૈસા મળે તેને લઈને ખાતા ખોલવામાં આવ્યા છે..