પાટીદારોની રેલીનો મામલો પાટીદાર સમાજના અગ્રણી મનોજ પનારાનું નિવેદન, નિવેદન વધુમાં વધુ પાટીદાર સમાજની દીકરી લવ મેરેજમાં બને છે ભોગ, પાટીદાર સમાજ ભોળો છે એટલે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે અન્ય કેટલાક શક્તિશાળી સમાજની દીકરીઓ સામે લુખ્ખા લફંગા આંખ ઉંચી કરીને જોતા નથી