જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કલોલ તાલુકામાં જેઠલજ ગામખાતે DHEW,OSC, PBSC ટીમ દ્વારા મહિલા અને કિશોરીઓ અંગે પોષણ અને આરોગ્ય અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સરપંચશ્રી (શકિનાબેન)અને તલાટી કમમંત્રીશ્રી (નિકેતાબેન ) હાજરી આપેલ. આવનારા સમયમાં આરોગ્ય બાબતે મહિલાઓમાં જાગૃતિ આવે તેવા અયોજનો જિલ્લા મહિલા બાળ વિભાગ તરફથી કરવામાં આવશે.