Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: શાપર પોલીસની સરાહનીય કામગીરી: ગુમ થયેલા બાળકને શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન

Rajkot East, Rajkot | Sep 4, 2025
રાજકોટ: શાપર વેરાવળ વિસ્તારમાંથી ગુમ થયેલા 13 વર્ષીય બાળકને શોધી કાઢવામાં શાપર પોલીસે સરાહનીય કામગીરી કરી છે. પોલીસે CCTV ફૂટેજ, સ્થાનિકોની પૂછપરછ અને બાળકના ફોટોગ્રાફ્સની મદદથી ગણતરીના કલાકોમાં જ બાળકને હેમખેમ શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.બાળક ગુમ થયાની જાણ થતા જ શાપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી, સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓની પૂછપરછ કરીને બાળકની શોધખોળ શરૂ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us