ધારી ગણેશ સોસાયટી યુવક ગરબી મંડળ અને ગણેશ સોસાયટી નવદુર્ગાગરબી મંડળ નાં દર્શન કરવા અમરેલી સાંસદ ભરત ભાઇ સુતરીયા. પોંહચા હતાં.ગણેશ સોસાયટી યુવક ગરબી મંડળ અને નવદુર્ગા ગરબી મંડળ 32 વર્ષો થી હિન્દૂ મુસ્લિમ પ્રતીક છેઃ દર વર્ષે ઉત્સાહ પૂર્વક સોવ સાથે મળી ને અગાવ થી આયોજન કરી નવરાત્રી ઉજવાય છેઃ આ વિસ્તાર માઁ જેટલો ગરબી નો ઉત્સાહ હિન્દૂ છેઃ એટલો મુસલમાનો પણ એટલો જ઼ ઉત્સાહ હોય છેઃ ને ધામ ધૂમ પૂર્વક માતાજી આરાધના કરવા માઁ આવે છેઃ